તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાણંદ | સાણંદતાલુકાના હીરાજીના પર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

સાણંદ | સાણંદતાલુકાના હીરાજીના પર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સાણંદતાલુકાના હીરાજીના પર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ધો.૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે અમદાવાદ જીલ્લા પ્રમુખ કેવાલજી, અમદાવાદ શહેર પ્રમુખ જગતસિંહ ,સાણંદ તાલુકા પ્રમુખ નવઘણ જી ઠાકોર, અમદાવાદ સંગઠન મંત્રી ઘનશ્યામજી ઠાકોરના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માન કરાયું હતું.

સાણંદ ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન

અન્ય સમાચારો પણ છે...