તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | ગુજરાતકોલેજ એ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી અં 14 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં

અમદાવાદ | ગુજરાતકોલેજ એ-ગ્રાઉન્ડ ખાતે રમાયેલી અં-14 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ગુજરાતકોલેજ એ-ગ્રાઉન્ડ ખાતે રમાયેલી અં-14 ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં સીબીસીએ પ્રથમ દાવની સરસાઈના આધારે ગાંધીનગરને હરાવીને ચેમ્પિયન બની હતી. ટૂંકો સ્કોર : ગાંધીનગર : પ્રથમ દાવ 113 (વેદ પટેલ 78, રોહન પટેલ 3/18, પ્રાંશુ બઢેકા 3/20, અકુલ પંચાલ 3/22). સીબીસીએ : 216 (પ્રાંશુ બઢેકા 41, લય ભાવસાર 34, ક્રિશ શર્મા 32, પ્રિન્સ બારોટ 5/39). ગાંધીનગર બીજો દાવ : 1/34.

અંડર-14 ડિસ્ટ્રિક્ટમાં ચેમ્પિયન

અન્ય સમાચારો પણ છે...