તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાસણા મોબાઇલની દુકાનમાંથી 1.12 લાખની મતા ચોરાઇ

વાસણા મોબાઇલની દુકાનમાંથી 1.12 લાખની મતા ચોરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | 132ફુટ રિંગ રોડ ઉપર આવેલા અવધ રેસીડન્સી દિવ્યા પેરીફેરલ નામની મોબાઇલની દુકાનના તાળા તોડી અજાણી વ્યક્તિ 5 જૂનના રોજ અંદર પ્રવેશી હતી. જે 8 મોબાઇલ કિંમત રૂ. 72,265 અને કુલ રૂ.1,12,265ની મતા ચોરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...