તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્કૂલ પ્રવેશોત્સવોને લીધે RTE હેઠળ પ્રવેશની કામગીરી બંધ

સ્કૂલ પ્રવેશોત્સવોને લીધે RTE હેઠળ પ્રવેશની કામગીરી બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારનાસ્કૂલ પ્રવેશોત્સવોમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ વ્યસ્ત છે. જેથી ડીઇઓ અને ડીપીઓ કચેરીની રૂટિન તેમજ આરટીઇની કામગીરી ઠપ થઇ ગઇ છે. આરટીઇ હેઠળ સ્કૂલ બદલવા માટે વાંધા રજૂ કરનારા વાલીઓની અરજીનો નિકાલ વિલંબમાં પડ્યો છે.

સરકારે આરટીઇ હેઠળ પ્રવેશ માટેની પ્રક્રિયા પૂરી કરવા માટેની અગાઉ સમય મર્યાદા 15મી જૂન રાખી હતી. પરંતુ તે લંબાવીને 30 જૂન કરાઈ છે. આરટીઇ હેઠળની કામગીરી સ્કૂલો શરૂ થાય તે પહેલા પૂરી કરી દેવાની હોય છે. પરંતુ હાલ સ્કૂલ શરૂ થયાને સપ્તાહનો સમય થઇ ગયો હોવા છતાં આરટીઇ હેઠળની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...