તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચેન્નાઈમાં યોજાનારી ટ્રાઈથ્લોનમાં 26 અમદાવાદીઓ ભાગ લેશે

ચેન્નાઈમાં યોજાનારી ટ્રાઈથ્લોનમાં 26 અમદાવાદીઓ ભાગ લેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ સ્પ્રિન્ટ કેટેગરી : 750 મિટર સ્વિમિંગ, 20 કિલોમિટર સાઈકલિંગ અને 5 કિલોમિટર રનિંગ

{ ઓલિમ્પિક કેટેગરી : 1.5 કિલોમિટર સ્વિમિંગ, 40 કિલોમિટર સાઈકલિંગ અને 10 કિલોમિટર રનિંગ

{ હાફ આયર્નમેન : 1.9 કિલોમિટર સ્વિમિંગ, 90 કિલોમિટર સાઈકલિંગ અને 21.1 કિલોમિટર રનિંગ

કોમ્પિટિશન પહેલી જુલાઈના રોજ ચેન્નાઈ ખાતે યોજાશે. જેમાં અમદાવાદથી 26 લોકોમાંથી 22 મેલ અને 4 ફીમેલ પણ રહેશે. અમે ગયા વર્ષે 10થી વધારે લોકોએ ભાગ લીધો હતો જેમા બધાએ કોમ્પિટિશન કમ્પ્લિટ કરી હતી. વખતે પણ કોમ્પિટિશન માટે પ્રિપરેશન કરી ચૂક્યા છીએ. કોમ્પિટિશન માટે અમદાવાદથી અમે 30 જુલાઈના રોજ ચેન્નાઈ જવા માટે નિકળીશું. }ઈંગિત આનંદે, ગ્રૂપ લીડર

સિટી રિપોર્ટર @ahm_cbચેન્નાઈમાંદર વર્ષે યોજાતી ટ્રાઈથ્લોન કોમ્પિટિશનમા છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદીઓ ભાગ લે છે. જેમા ગયા વર્ષે પણ 10થી વધારે લોકોએ ભાગ લીધો હતો. જેમા સ્વિમિંગ, સાઈકલિંગ અને રનિંગ એક સાથે થાય છે.

જેમાં વર્ષે પણ 18મી ટ્રાઈથ્લોન કોમ્પિટિશન યોજવામા આવશે. જેમાં વખતે 26 શહેરીજનો ભાગ લેવાના છે. જેમા યંગસ્ટર્સથી લઈને 50થી વધુ ઉંમરના શહેરીજનો જુદી-જુદી કેટેગરીમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...