તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અવાજ ગ્રૂપ દ્વારા વાહનવ્યવહાર મંત્રીને લેખિત રજૂઆત કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવાજ ગ્રૂપ દ્વારા વાહનવ્યવહાર મંત્રીને લેખિત રજૂઆત કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરથી અમદાવાદ માટેની ઇન્ટરસિટી બસો શરૂ કરવા માંગ

ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરજિલ્લા મથકથી અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી બસ શરૂ કરવા માંગ ઉઠી છે. અંગે સુરેન્દ્રનગરની અવાજ ગ્રૂપ દ્વારા વાહન વ્યવહાર મંત્રીને લેખીત રજૂઆત કરાઇ છે. જેમાં ઇન્ટરસિટી બસની સાથે રાતના સમયે પણ બસ ફાળવવા માંગણી કરાઇ છે.

સુરેન્દ્રનગરથી રાજકોટ વચ્ચે હાલ ઇન્ટરસિટી બસો દોડે છે. ત્યારે રાજકોટ જેટલા અંતરે આવેલા અમદાવાદ શહેરને જોડતી ઇન્ટરસિટી બસ માત્ર સવારના સમયે એક હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આથી સુરેન્દ્રનગરની અવાજ ગ્રૂપ દ્વારા વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયાને લેખિત રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયા મુજબ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દિવસ દરમિયાન નિયમિત અંતરે ઇન્ટરસીટી બસો ફાળવવામાં આવે તો લોકોને ખાનગી વાહનોમાં વધુ ભાડા પૈસા ખર્ચીને જવુ પડે. ઉપરાંત અન્ય શહેરોથી આવતી બસો ફૂલ જતી હોવાથી સ્થાનીક બસ મથકેથી ઉપડતી બસોમાં લોકોનો પ્રવાહ વધુ રહેતો હોય છે.

જયારે રાજયના અગત્યના શહેર એવા અમદાવાદ જવા માટે રાત્રે 8-00 કલાક પછી એકપણ બસ હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આથી માંગણી લક્ષમાં લઇને તુરંત સુરેન્દ્રનગર-અમદાવાદ વચ્ચે વધુ ઇન્ટરસિટી બસો ફાળવવા રજૂઆત કરાઇ છે.

રાતના સમયે એકપણ બસ હોવાથી ભારે મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો