તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સાણંદ | સર્વિસટેક્સડીપાર્ટમેન્ટ અમદાવાદ દ્વારા આજે (સોમવારે ) તા. 20 3 2017ના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદ | સર્વિસટેક્સડીપાર્ટમેન્ટ અમદાવાદ દ્વારા આજે (સોમવારે ) તા. 20-3-2017ના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ | સર્વિસટેક્સડીપાર્ટમેન્ટ અમદાવાદ દ્વારા આજે (સોમવારે ) તા. 20-3-2017ના રોજ બપોરે 3.30 થી 5.30 દરમિયાન જીએસટી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. સાણંદ એપીએમસી ખાતે યોજાનાર કાર્યક્રમમાં સર્વિસ ટેક્સ અંદર આવતા એકમોના માલિકોએ સર્વિસ ટેક્ષ અંગે વિસ્તૃત માર્ગદર્શન માટે ઉપસ્થિત રહેવા જાહેર આંત્રણ આપવામાં આવ્યુ છે.

આજે સાણંદમાં સર્વિસ ટેક્સ અંગે માર્ગદર્શન સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો