તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બાવળા | બાવળાએસ.ટી. ડેપોમાં ડ્રાઈવર, કંન્ડકટર, મિકેનીક વગેરે સ્ટાફના કર્મચારીઓને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળા | બાવળાએસ.ટી. ડેપોમાં ડ્રાઈવર, કંન્ડકટર, મિકેનીક વગેરે સ્ટાફના કર્મચારીઓને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | બાવળાએસ.ટી. ડેપોમાં ડ્રાઈવર, કંન્ડકટર, મિકેનીક વગેરે સ્ટાફના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરીબદલ પ્રોત્સાહિત કરાય છે. ફેબ્રુઆરી મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ડ્રાઈવરમાં ભીખાભાઈ રાઓલ, કંન્ડકટરમાં સુરસંગભાઈ ઠાકોર અને મીકેનીક વિભાગના ઈલેક્ટ્રિશીયન હુસેનભાઈ મોમિનને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અમદાવાદ વિભાગીય નિયામક તરફથી એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બાવળા એસટી કર્મચારીઓનું સન્માન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો