તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સી. યૂ. શાહના વિદ્યાર્થીઓનું સાક્ષરતા અભિયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સી. યૂ. શાહના વિદ્યાર્થીઓનું સાક્ષરતા અભિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સી. યૂ. શાહના વિદ્યાર્થીઓનું સાક્ષરતા અભિયાન

સિટી રિપોર્ટર @ahm_cb



સી.યૂ શાહ કૉમર્સ કોલેજના NSS યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંગર્ગત વિદ્યાર્થીઓએ અમદાવાદના સ્લમ એરિયામાં શાળાએ જતા નાના બાળકોને ભેગા કરીને તેમના માતા પિતા તથા તેમને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમના સારા ભવિષ્ય માટે સલાહ-સૂચનો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો