તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નવજીવન ખાતે ‘બાળવાર્તા લેખન શિબિર’નું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવજીવન ખાતે ‘બાળવાર્તા લેખન શિબિર’નું આયોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતસાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા નવજીવન ટ્રસ્ટ ખાતે ‘બાળવાર્તા લેખન શિબિર’નું આયોજન કર્યુ હતુ.ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ કાર્યક્રમનું ઉદધાટન કર્યુ હતુ.ગુજરાતના વિવિધ જીલ્લાઓ અને તાલુકાઓમાંથી બાળસાહિત્ય સર્જનમાં પોતાની કલમ ચલાવનાર યુવા કવિઓએ ઉત્સાહભેર શિબિરમાં ભાગ લીધો હતો. નાવલી, આણંદ, ગાંધીનગર, રાજકોટ, વઢવાણ, સાબરકાંઠા, જામનગર, હિંમતનગર, કઠલાલ, બાવણા અને અમદાવાદથી આશરે 150 બાળસાહિત્ય રચતા લેખકોએ બાળવાર્તા શિબિરમાં ભાગ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો