તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઓઢવમાં રોકડ દાગીના સહિત રૂ. 2.11 લાખની મતાની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓઢવમાં રોકડ-દાગીના સહિત રૂ. 2.11 લાખની મતાની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ઓઢવ રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસેની રાજરત્ન સોસાયટીમાં રહેતા ગજેન્દ્રભાઇ દીપચંદભાઇ જૈનના મકાનના રસોડાના દરવાજાનું તાળું તોડી તા.17 માર્ચના રાતના 11.30 વાગ્યાથી 18 માર્ચના સવારના 5. 15 વાગ્યા સુધીમાં ઘૂસી આવેલા તસ્કર સોનાના દાગીના અને રોકડ મળીને કુલ રૂ. 2.11 લાખની મત્તા ચોરી ગયા હતા. અંગે ગજેન્દ્રભાઇ જૈને ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો