તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા માટે ફોર્મ ભરી શકનારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા માટે ફોર્મ ભરી શકનારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા માટે ફોર્મ ભરી શકનારા વિદ્યાર્થીઓને માટે લેટ એક્ઝામ ફી ચેકથી સ્વીકારવાની માંગણી કરવામાં આવી છે. અંગે ઈનચાર્જ કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા સમક્ષ વહીવટી કર્મચારીઓએ રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, લેટ એક્ઝામ ફીની રકમ ડ્રાફ્ટથી ચૂકવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તેના બદલે ચેકથી રકમનો સ્વીકાર કરાય.

શિક્ષણ| યુનિ.ની લેટ એક્ઝામ ફી ચેકથી સ્વીકારવા રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો