ચાંદીની લૂંટ કેસનો આરોપી ઝડપાયો
અમદાવાદ | વડોદરામાં ચાંદીની લુંટના કેસમાં ભાગેડુ આરોપી મુન્નાખાન પઠાણ અને તેના ભાઇ રીયાઝખાનની ક્રાઇમબાંચના પી.આઇ કે જી ચૌધરીએ ધરપકડ કરી. આરોપીઓએ વડોદરામાંથી ચાંદીની ટ્રક લુંટ કરીને કારમાં ચાંદી લઇને ફરાર થઇ ગયા હતા.જો કે પોલીસે અન્ય આરોપીઓની સહિત ચાંદી પણ જપ્ત લીધી હતી.