તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને શરદપૂનમથી

અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને શરદપૂનમથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને શરદપૂનમથી દિવાળી સુધી બે ટાઈમ પાણી આપવામાં આવશે. દિવાળીના તહેવારો આવી રહ્યા હોવાથી નાગરિકોને વાસણો, મકાનોની સાફ- સફાઈ કરવા, સહિતની કામગીરી માટે પાણીની વધુ જરૂર પડતી હોય છે. અંગે વોટર સપ્લાય કમિટીમાં ચર્ચા બાદ શરદપૂનમથી દિવાળી સુધી સવારે અને સાંજે એમ બે ટાઈમ પાણી સપ્લાય કરવામાં આવશે.

નિર્ણય| દિવાળી સુધી સવારે અને

સાંજે એમ બે ટાઈમ પાણી અપાશે

અન્ય સમાચારો પણ છે...