તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિટીના સાયકલિસ્ટો સ્ટેટ સાયક્લિંગમાં ચેમ્પિયન બન્યા

સિટીના સાયકલિસ્ટો સ્ટેટ સાયક્લિંગમાં ચેમ્પિયન બન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ રોડ સાયકલિંગ ચેમ્પિયનશિપમાં અમદાવાદના પ્લેયર્સનો ભવ્ય વિજય થયો છે. અમદાવાદના પ્લેયર્સે એલાઇટ મેન, સબ જુનિયર બોયસ કેટેગરી, અન્ડર 14 ગર્લ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે એલાઇટ વિમેન અને એલાઇટ મેલ ફિક્સ કેટેગરીમાં ત્રીજા સ્થાન પર રહ્યા હતા. ચેમ્પિ.માં રવિ મોટવાણી એલાઇટ મેનમાં પ્રથમ સ્થાન પર રહ્યા હતા. રિશિત ગોસ્વામી સબ જુનિયર કેટેગરીમાં પ્રથમ રહ્યા. જ્યોતિ કુમાવત અન્ડર 14ની કેટેગરીમાં પ્રથમ પ્રથમ આવ્યા હતા. જ્યારે અર્પિતા પંડયા એલાઇટ વિમેનમાં ત્રીજા ક્રમે અને વિક્રમરાજ પુરોહિત ઇન્ડિયન મેલ ફિક્સ કેટેગરીમાં ત્રીજા ક્રમે આવ્યા હતા.

Cycling

અન્ય સમાચારો પણ છે...