તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ટોલ ટેક્સ ઉઘરાવતા ટોલ બુથને

અમદાવાદ |રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ટોલ ટેક્સ ઉઘરાવતા ટોલ બુથને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ટોલ ટેક્સ ઉઘરાવતા ટોલ બુથને કારણે રૂ. 87 હજાર કરોડનું ફ્યુઅલ લોસ થાય છે. ટોલ ટેક્સ-બુથ રદ કરવા હાઈકોર્ટમાં પીટીશન કરાશે. ચેમ્બરના પ્રેસિડેન્ટ શૈલેષ પટવારીએ કહ્યું કે, ટોલ બુથ મારફતે ઉઘરાવવાને લીધે સરકારના રૂ. 20 થી રૂ. 22 હજાર કરોડની આવક થાય છે. પરંતુ ટોલ બુથ પર નાના-મોટાં વાહનોની લાંબી કતારો જામે છે અને પેટ્રોલ- ડીઝલનો વ્યય થાય છે અને તેના કારણે અંદાજે રૂ. 87 હજાર કરોડનું ફ્યુઅલ નુકસાન (લોસ) જાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે.

ધુમાડો|ટોલ બુથને કારણે રૂ. 87 હજાર કરોડનો ફ્યૂઅલ લોસ

અન્ય સમાચારો પણ છે...