• Gujarati News
  • National
  • 15 ઓગસ્ટે 10થી વધારે બાઈક રાઈડ યોજાશે

15 ઓગસ્ટે 10થી વધારે બાઈક રાઈડ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 ઓગસ્ટે 10થી વધારે બાઈક રાઈડ યોજાશે

અમદાવાદ | 15ઓગસ્ટના સેલિબ્રેશનના ભાગરૂપે શહેરમાં 10થી વધારે બાઈક રાઈડનું યોજાશેય. વહેલી સવારે ઈન્ડિયન મોટર સાયકલ ક્લબના 50થી વધારે રાઈડર્સની સિટી બાઈક રાઈડ સાથે બપોરે 3.30 કલાકે GRMCની બાઈક રાઈડ યોજાશે. સીટી રાઈડમાં 1 હજારથી વધારે રાઈડર્સ પોતાની અવનવી સ્પોટ્સ અને પ્રિમિયમ બાઈક સાથે શહેરના રસ્તાઓ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.

અન્ય સમાચારો પણ છે...