• Gujarati News
  • National
  • અલ બુરુજ સોસાયટીમાં સ્વતંત્રતા દિવસ થીમ પર ‘સ્પોર્ટ્સ ડે’ ઉજવાશે

અલ-બુરુજ સોસાયટીમાં સ્વતંત્રતા દિવસ થીમ પર ‘સ્પોર્ટ્સ ડે’ ઉજવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ-બુરુજ સોસાયટીમાં સ્વતંત્રતા દિવસ થીમ પર ‘સ્પોર્ટ્સ ડે’ ઉજવાશે

અમદાવાદસ્વતંત્રતા દિવસ નિમિત્તે મકરબા સ્થિત અલ-બુરુજ રેસિડેન્શિયલ સોસાયટીમાં. સવારે 9 વાગે ધ્વજવંદન બાદ સ્પોર્ટ્સ દિવસ ઉજવાશે. કોમ્પ્લેક્સના એન્ટ્રી ગેટ પર ધ્વજવંદન યોજાશે. આઝાદીની થીમ પર આયોજિત સ્પોર્ટ્સ ડેમાં 12 બ્લોકના રહેવાસીઓ હાજર રહેશે. દરેક ઉંમરના લોકો ભાગ લઈ શકે તે હેતુથી વોલીબોલ, પૂલ ટેબલ, સાઇકલ રેસ, બેડમિન્ટન, રનિંગ રેસ, ટેબલ ટેનિસ જેવી રમતો નક્કી કરવામાં આવી છે. વિજેતાઓને ઇનામ પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...