• Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનમાં આવેલા કેટલાક ટી.પી અનેે નોન ટી.પી

અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનમાં આવેલા કેટલાક ટી.પી અનેે નોન ટી.પી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનમાં આવેલા કેટલાક ટી.પી અનેે નોન ટી.પી વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં મંજૂર થયેલી દરખાસ્ત પ્રમાણે, અહીં ટી.પી 121,109, ટી.પી-1,2 તથા નોન ટી.પી વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાં ધારાસભ્ય, સાંસદસભ્ય તેમજ કેપીટલ બજેટમાંથી આરસીસી રોડ તથા પેવર બ્લોક લગાવવામાં આવશે. કામગીરી પાછળ અંદાજે રૂા.37 લાખ ખર્ચાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

નિર્ણય| નરોડાના નોન ટી.પી વિસ્તારમાં RCC રોડ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...