પહેલા પાનાનું અનુસંધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે બસ ખાઈમાં ખાબકી, 50 મોત...

જતીહતી. લગભગ સાડા બાર વાગે રસ્તો બંધ હોવાની સૂચના મળી હતી. બસ રોકાતા અમે ચાર બહેનપણીઓ શું થયું તે જાણવા બસની બહાર નીકળ્યા હતા. ત્યારે કંડક્ટરે કહ્યું કે બસ આગળ નહીં જાય, પાછળ લેવી પડશે. અમે બસમાં બેસી ગયા હતા. ત્યારે પહાડ પરથી કાટમાળ અમારી પરસ પડ્યો હતો. બસ તેમાં દબાઇ ગઇ હતી.

ગોરખપુરમાંહવે 80 કરોડના ખર્ચે રિસર્ચ કેન્દ્ર...

સૂત્રોનોદાવો છે કે જો સીરિયલ નંબરની તપાસ કરાય તો સાબિત થઇ જશે કે સિલિન્ડર મેડિકલ કોલેજથી લઇ જવાયા હતા.

કાર્યવાહીના થોડા સમય પહેલા સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. નડ્ડાએ કહ્યું કે બાળકોના મોતના કારણોના ગાઢ અભ્યાસ માટે 85 કરોડના ખર્ચે રીજનલ મેડિકલ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. તેને રવિવારે મંજૂરી મળી છે. ક્ષેત્રણાં 1978થી ઇન્સેફિલાઇટિસને કારણે બાળકોના મોત થઇ રહ્યા છે. કારણોના અભ્યાસ માટે હલે 39 વર્ષ બાદ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન સીએમ આદિત્યનાથે કહ્યું કહેં સરકારે કોઇ બેદરકારી નથી કરી. સાથે કહ્યું કે મુદ્દે રાજકારણ કરવાની જગ્યાએ સંવેદનશીલતા દાખવવાની જરૂર છે.

માયાવતીપણ સરકાર પર વરસ્યા: બીએસપીપ્રમુખ માયાવતીએ રાજ્ય સરકાર પર હુમલો કરતા કહ્યું કે બીઆરડી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજીવ મિશ્રાને સસ્પેન્ડ કરીને તેમને પ્રકરણમાં બલિનો બકરો બનાવાયા છે. આમ કરીને રાજ્ય સરકાર જવાબદારીથી છટકવા માગે છે.

સોમનાથમાંહવે 1455 કળશને સુવર્ણજડીત કરાશે...

અમદાવાદનાંશિવભકતોને ટ્રસ્ટનાં જનરલ મેનેજર અને સીનીયર પ્રોજેકટ એન્જિનિયરે યોજનાની માહિતી આપી હતી. જે અંતર્ગત ગીરીશભાઇ પટેલ દ્વારા 5.51 લાખ, મયુરભાઇ દેસાઇ 5.51 લાખ, દિપકભાઇ પટેલ 1.21 લાખ, સુનીલભાઇ પટેલ 1.21 લાખનું પ્રથમ દાન આપી મહાપુજા કરી હતી.

મહાદેવેઅમોને પ્રથમ તક આપી : મહાદેવેકાર્યનાં શુભારંભની સુવર્ણ તક પ્રથમ અમારા ફાળે આપી છે એમ દાતા પરિવારે જણાવ્યું હતું અને સ્વાઇપ મશીનથી કેશલેસ ટ્રાન્ઝેકશન કરી દાન શિવાર્પણ કર્યુ હતું.

શેલકંપનીઓ મામલે બ્રોકર અને બોલિવૂડની સાંઠ-ગાંઠની તપાસ...

કાર્યવાહીહાથ ધરવામાં આવી છે. સેબીએ કેટલીક કંપનીઓ પર શેર ટ્રેડિંગ કરવા અંગે પ્રતિબંધ મૂક્યો હતો. જોકે કંપનીઓએ સિક્યોરિટીઝ અેપીલેટ ટ્રિબ્યૂનલ(સેટ)માં નિર્ણયને પડકાર્યો હતો. સેટએ કંપનીઓની તરફેણમાં ચૂકાદો આપતાં સેબીના આદેશને રદ કરી દીધો હતો. જોકે મામલે તપાસ આગળ વધારવા મંજૂરી પણ આપી હતી. અનેક કંપનીઓએ જાહેરમાં સામે આવીને કહ્યું પણ હતું કે તે કાંઈ ખોટું કરી રહી નથી અને તે શેલ કંપની તરીકે કામ કરી રહી નથી. એક વરિષ્ઠ અધિકારીએ પણ કહ્યું કે શેલ કંપનીમાં શેલ કંપની તરીકે વ્યાખ્યાયિત થવાથી લોકોમાં ધારણા બંધાઈ ગઈ છે કે પ્રતિષ્ઠિત અને મોટી કંપનીઓ પણ મની લોન્ડરિંગ તથા કાળા નાણાંને કાયદેસર બનાવવા માટે શેલ કંપની તરીકે કામ કરે છે. સેબી ઉપરાંત, આઈટી, ઈડી, એસએફઆઈઓ એજન્સીએ પણ ચાંપતી નજર રાખવાની શરૂઆત કરી જોકે મામલે તપાસ શરૂ કરનાર સેબી ઉપરાંત આઈટી વિભાગ, ઈડી, અને એસઅેફઆઈઓ જેવી એજન્સીઓ પણ બિલ્ડરો,બ્રોકર અને બોલિવૂડ હસ્તીઓ વચ્ચેની સાંઠ-ગાંઠ પર ચાંપતી નજર રાખી રહી છે. તેમાં સામેલ કંપનીઓમાં નોટબંધી બાદ મોટા પ્રમાણમાં કેશની હેરફેર કરવાની શંકા છે.

અન્ય સમાચારો પણ છે...