SGVP મેમનગર ખાતે આજે ‘આ છે સિઆચેન’ની દૃશ્ય-શ્રાવ્ય રજૂઆત

SGVP મેમનગર ખાતે આજે ‘આ છે સિઆચેન’ની દૃશ્ય-શ્રાવ્ય રજૂઆત

DivyaBhaskar News Network

Aug 14, 2017, 02:05 AM IST
‘આછે સિઆચેન’ પુસ્તકના લેખક હર્ષલ પુષ્કર્ણા દ્વારા આજે મેમનગર ગુરૂકુળ હોલ ખાતે રાત્રે 9 વાગ્યે પોતાના અનુભવો અને સૈન્યની કામગીરીની દ્રશ્ય-શ્રાવ્ય રજૂઆત કરશે. પુસ્તક લખ્યા બાદ લેખક હર્ષલ પુષ્કર્ણાએ સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ નામનું અભિયાન ઉપાડ્યું છે. અભિયાન અંતર્ગત આજે રાત્રે 9 વાગ્યે મેમનગર ખાલે આયોજીત કાર્યક્રમ વિના મૂલ્યે છે અને સૌને માટે ખુલ્લો છે. અભિયાન અંતર્ગત તેઓ ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લઈને સિઆચેન વિશે, ત્યાં ફરજ બજાવતા આપણ સૈનિકો વિશે અને સિઆચેનમાં ખુદના અનુભવો વિશે લોકોને માહિતીગાર કરે છે.

X
SGVP મેમનગર ખાતે આજે ‘આ છે સિઆચેન’ની દૃશ્ય-શ્રાવ્ય રજૂઆત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી