• Gujarati News
  • National
  • વરસાદમાં નવા બનાવેલા 200 કિ.મી.ના રોડ અને 125 કરોડના પેચવર્ક ધોવાઈ ગયાં

વરસાદમાં નવા બનાવેલા 200 કિ.મી.ના રોડ અને 125 કરોડના પેચવર્ક ધોવાઈ ગયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યપાલે કહ્યું

તપાસ કરાવીશું

રોડના કામોમાં 450 કરોડનું કૌભાંડ

અમદાવાદ32.825.2 સૂર્યાસ્તઆજે

વડોદરા33.626.0 07.15 pm

સુરત31.526.4 સૂર્યોદયકાલે

રાજકોટ32.024.8 06.14 am

અધિકારીઓ પાસેથી જવાબો મંગાવાયા

અમદાવાદમાંચોમાસામાં રોડ-રસ્તામાં નબળી કામગીરીના પગલે કોર્પોરેશને તમામ કોન્ટ્રાક્ટરોના રૂ. 70 કરોડના પેમેન્ટ અટકાવી દીધા છે. કોન્ટ્રાક્ટર જી. પી. ચૌધરીનું રૂ. 10 કરોડનું પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં રોડ બનાવવાનું કામ રદ કરાયું છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, અધિકારીઓને રસ્તાની નબળી ક્વોલિટીના કારણો, ડામર ઓછો વપરાયો છે કે કેમ, મટીરિયલ્સની ચોરી થાય છે કે કેમ, વર્કમેન શિપ ઓછી છે કે કેમ વગેરે જેવા કારણો શોધવા જણાવાયું છે.

મ્યુનિ.એ 10થી વધુ કોન્ટ્રાક્ટરના 70 કરોડના પેમેન્ટ અટકાવ્યા, જી.પી. ચૌધરીનો કોન્ટ્રાક્ટ રદ

વરસાદને લીધે કામ અટક્યું હોય, રિસરફેસિંગ ચાલુ છે

^કોર્પોરેશનનાવહીવટી તંત્ર દ્વારા રસ્તા રીસર્ફેસ કરવાની કામગીરી ચાલુ છે. આજે વરસાદ આવતા કામગીરી અટકી હતી, જોકે કામગીરી સતત ચાલુ રહેેશે. કોઇ રસ્તાનું અધૂરું કામ આજે થયું છે તો તે કામગીરી સતત ચાલતી પ્રક્રિયા હોવાથી પૂર્ણ થશે જ. > હિતેશકોન્ટ્રાક્ટર, મ્યુનિ.અધિકારી

શહેરમાં 33 રોડ નવેસરથી બનાવવામાં આવ્યા છે

^શહેરમાંસૌથી ખરાબ 57 કિ.મી.ના 33 રોડની અમે શુક્રવારે કામગીરી કરી છે. ચાંદલોડીયા, સુભાષબ્રીજ સહિતના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પૂર્ણરૂપે રોલર ફેરવવામાં આવ્યું છે. શહેરમાં સૌથી વધારે ખરાબ અસર પામેલા રસ્તાઓને સત્વરે રીસર્ફેસ કરવામાં આવી રહ્યા છે. > જતીનપટેલ, ચેરમેન,રોડ એન્ડ બિલ્ડિંગ

2

અન્ય સમાચારો પણ છે...