• Gujarati News
  • National
  • ધોલેરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ

ધોલેરા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંથકમાંભારે વરસાદ તેમજ પૂરના કારણે લોકોની હાલત કફોડી બની હતી. ધોલેરા વિસ્તારના ગામો જેવા કે બુરાનપુર, કમીયાળા, કામા તળાવ, નવા ગામ કર્ણા, ગોગબા ગામોએ પૂર પીડીત જનતાને યુવક કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુમખ હરપાલસિંહ ચુડાસમા, ધંધુકા યુવક કોંગ્રેસના કાર્યકરો નીરુભાઇ ખસીયા, મહંમદ રઝા બુખારી, યોગેન્દ્રસિંહ ઝાલા વિગેરે ફૂડ વિતરણના કાર્યક્રમમાં જોડાયા તથા ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...