તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્નિકલ સુપરવાઈઝર, સ્ટાફ, નર્સ, ફાયરમેન સહિતના

અમદાવાદ |કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્નિકલ સુપરવાઈઝર, સ્ટાફ, નર્સ, ફાયરમેન સહિતના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્નિકલ સુપરવાઈઝર, સ્ટાફ, નર્સ, ફાયરમેન સહિતના ફિક્સ કર્મચારીઓને પણ રાજ્ય સરકારના ઠરાવ મુજબ પગાર વધારો મળે તે માટે કર્ણાવતી મહાનગરપાલિકા મઝદૂર સંઘ દ્વારા માંગણી કરવામાં આવી છે. પ્રમુખ જગદીશ સોલંકીએ કહ્યું કે, સ્ટે.કમિટી અને બોર્ડમાં કામ મંજૂર થઈ ગયું હોવા છતાં ફિક્સ વેતનના કારણે જીવનનિર્વાહમાં મુશ્કેલી અનુભવતા કર્મચારીઓને પગાર વધારાનો લાભ નહીં આપી મજાક કરવામાં આવી રહી છે.

રોષ| પગાર વધારાના ઠરાવનો અમલ કરવા માંગણી

અન્ય સમાચારો પણ છે...