તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |કોર્પોરેશનની પોતાની માલિકીના રિઝર્વ પ્લોટમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો

અમદાવાદ |કોર્પોરેશનની પોતાની માલિકીના રિઝર્વ પ્લોટમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કોર્પોરેશનની પોતાની માલિકીના રિઝર્વ પ્લોટમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામો ઊભા થઈ ગયા છે. આવા પ્લોટમાં પઝેશન મેળવવા અને ગેરકાયદે બાંધકામો તોડવા એસ્ટેટ વિભાગે કમર કસી છે. જેના ભાગરૂપે ઈસનપુર વિસ્તારમાં ગેબનશાહ પીરની દરગાહ પાછળ, શિતલ સૌરભ સ્કૂલની પાછળ ટી.પી સ્કીમ નંબર 54માં સેલ ફોર રેસિડેન્સના હેતુ માટેના રિઝર્વ પ્લોટની ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામને દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

કાર્યવાહી| રિઝર્વ પ્લોટમાં ચાલતું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

અન્ય સમાચારો પણ છે...