તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો વેચતા કે સંગ્રહ કરતા વેપારીઓ

અમદાવાદ |શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો વેચતા કે સંગ્રહ કરતા વેપારીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો વેચતા કે સંગ્રહ કરતા વેપારીઓ સામે મ્યુનિ.હેલ્થ વિભાગે લાલ આંખ કરી હતી. ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલા ક્રિષ્ણા પ્લાસ્ટિક નામના એકમને સીલ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ઝોનમાં ચેકિંગ દરમિયાન 84 કિલોગ્રામ જેટલો પ્લાસ્ટિક થેલીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રૂ. 98550 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અને 206 વેપારીઓને નોટિસ આપવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું.

સપાટો| ઈન્દ્રપુરી વોર્ડમાં પ્લાસ્ટિક વેચતા એકમને સીલ કરાયું

અન્ય સમાચારો પણ છે...