તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ટ્રેનોમાં પેસેન્જરોની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા જુલાઈ

અમદાવાદ |ટ્રેનોમાં પેસેન્જરોની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા જુલાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ટ્રેનોમાં પેસેન્જરોની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા જુલાઈ મહિના દરમિયાન અમદાવાદ સહિત રાજ્યની 13 જોડી ટ્રેનોમાં ટેમ્પરરી ધોરણે વધારાના કોચ જોડવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાવનગર - કોચ્ચુવેલી એક્સપ્રેસ, ભાવનગર - બાંદ્રા એક્સપ્રેસ, ભાવનગર - આસનસોલ એક્સપ્રેસ, ગાંધીધામ - હાવડા એક્સપ્રેસ, બાંદ્રા - હરિદ્વાર એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનોમાં સ્લીપર કોચ જોડાશે. જ્યારે વલસાડ - હરિદ્વાર એક્સપ્રેસ, બાંદ્રા - દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તેમજ બાંદ્રા - જમ્મુતાવી એક્સપ્રેસમાં એક સેકન્ડ કમ થર્ડ એસી કોચ જોડાશે.

જુલાઈ દરમિયાન 13 ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...