તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લાયન્સ ક્લબના 7000 મેમ્બરમાંથી 250 લીડર્સ માટે ટ્રેનિંગ સેશન

લાયન્સ ક્લબના 7000 મેમ્બરમાંથી 250 લીડર્સ માટે ટ્રેનિંગ સેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ઃ લાયન્સ ક્લબ ખાતે ક્લબ કેબિનેટ ઓફિસર્સ માટે ટર્નિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડ અપોઈન્ટી એન્ડ પાસ્ટ ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન પ્રવીણ ભાઈ દ્વારા આ ક્લબ લીડર્સને સમાજને વધુ શી રીતે ઉપયોગી થઇ શકાય તે વિશે માહિતી આપવામાં આવી હતી. ક્લબના 250 લીડર મેમ્બર્સ અન્ય 7000મેમ્બર્સને આ સમજણ આપી શકે તે માટે ગ્લોબલ લીડરશીપ ટીમ ડીસ્ટ્રીકટ કોઓર્ડીનેટર દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારની વિવિધ જરૂરિયાતો કેવી રીતે સમજવી અને કામ કરવું તે વિશે ડીજી સંજીવજી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...