તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘અમદાવાદ સિટી ઓડિયો હેરિટેજ ટુર’ યોજાશે

‘અમદાવાદ સિટી ઓડિયો હેરિટેજ ટુર’ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ઃ આવતીકાલ 29મી જૂને શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા ‘અમદાવાદ સિટી ઓડિયો હેરિટેજ ટુર’નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં આ ટુર યોજાશે. આ પ્રોજેક્ટ નાના બાળકોને લર્નિંગની તકો મળી રહે તે માટે બાળકો દ્વારા જ બાળકોને શિક્ષણ કોન્સેપ્ટથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. શહેરના બાળકો ઓડિયો દ્વારા શહેરના ક્લચરને સમજે, જાણે અને તેની મહત્તા તેમને સમજાય તે માટે 2જા તેમજ 3જા ધોરણના બાળકોના અવાજ દ્વારા જ આ ઓડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...