• Gujarati News
  • National
  • લિઓ ક્લબ અમદાવાદ વાઈબ્રન્ટની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

લિઓ ક્લબ અમદાવાદ વાઈબ્રન્ટની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિઓ ક્લબ અમદાવાદ વાઈબ્રન્ટની બીજી ઈન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન ગત 21 જુલાઈના કરવામાં આવ્યું હતું. આ તકે પ્રેસિડન્ટ તરીકે રિષભ બાંઠિયા અને સેક્રેટરી તરીકે પ્રિયાંક જૈને શપથ લીધી હતી. આ તકે લાયનના પાસ્ટ પ્રેસિડન્ટ અને ઝોન ચેરપર્સન ફ્રેની પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લિઓ ક્લબને ડિસ્ટ્રીકટ લેવલે અનેક એવોર્ડ્સ અને સર્ટિફિકેટ્સ મળ્યા તેને મેમ્બર્સે સાથે મળીને વધાવ્યા અને સેરેમની એન્જોય કરી હતી.

અન્ય સમાચારો પણ છે...