તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાહદારીઓ પાસેથી દાગીના ઉતરાવી લેવાના ગુનાના ભેદ ઉકેલાયા

રાહદારીઓ પાસેથી દાગીના ઉતરાવી લેવાના ગુનાના ભેદ ઉકેલાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | કૃષ્ણનગરમાં રાહદારીઓને રોકી દાગીના લૂટવાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી હેમરાજ સોલંકીને દિલ્હીથી પકડી લીધો છે. પૂછપરછમાં તેણે કાગડાપીઠ, કાંરજ અને રામોલમાં રાહદારીઓની પાસેથી દાગીના પડાવી લીધાની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેથી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...