• Gujarati News
  • National
  • તેરાપંથ મહિલા મંડળ દ્વારા એમ્પાયરમેન્ટનું આયોજન

તેરાપંથ મહિલા મંડળ દ્વારા એમ્પાયરમેન્ટનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેરાપંથ મહિલા મંડળ દ્વારા એમ્પાયરમેન્ટનું આયોજન
અમદાવાદ ઃ અમરાઈવાડીમાં તેરાપંથ મહિલા મંડળ દ્વારા સાધ્વીજી મધુબાલાજીનાની ઉપસ્થિતિમાં ઍમ્પાયરમેન્ટનું આયોજન કરવામાં આવું હતું. જેમાં સાધ્વીજી એ કહ્યું હતું કે સ્વસ્થ , સુંદર અને સફળ બનવું હોય તો આપણા અંદરની કળાનો વિકાસ કરવો પડશે. તમે તમારા આત્મ વિશ્વાસને કમજોરના સમજો.ભગવાન મહાવીર સ્વામીએ સમયને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે સમયનો દુરઉપયોગ ન કરવો જોઈએ , સમયનું મહત્વ સમજવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...