તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલવે સ્ટેશન પર વીડિયો વોલ અને ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ લાગશે

રેલવે સ્ટેશન પર વીડિયો વોલ અને ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ લાગશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લુક અપાશે. આ અભિયાન હેઠળ સ્ટેશન પર પેસેન્જરોને વધુ સુવિધા મળી તે માટે દિવાળી સુધીમાં વીડિયો વોલ અને આધુનિક ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ લગાવવામાં આવશે.

ડીઆરએમ દિનેશ કુમારે જણાવ્યું કે, હેરિટેજ શહેર અમદાવાદના મુખ્ય સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે. પેસેન્જરોને ટ્રેનના આવવા જવા તેમજ પ્લેટફોર્મની માહિતી મળે તે માટે તમામ પ્લેટફોર્મ પર તેમજ ફૂટઓવર બ્રિજ પર ડિસ્પ્લે સિસ્ટમ લગાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...