તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સવાઁ દ્વારા સેનેટરી પેડ્સનું વિતરણ

સવાઁ દ્વારા સેનેટરી પેડ્સનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી અર્બુદા રેસિડેન્શિયલ વેલ્ફેર એસોસિયેશન દ્વારા અમદાવાદની મુમતપૂરા શાળાની વિધાર્થિઓને પિરિયડ અને સેનેટરી પેડ વિશે માહિતી આપી હતી. આ સાથે જ સવાઁની સાથે જોડાયેલા મહિલાઓ માટે કામ કરતાં ઉર્વી દોશી અને ક્રિષ્ના ઓઝાએ પિરિયડ અને સેનેટરી પેડનુ કાઉન્સેલિંગ કરીને માર્ગદર્શન આપ્યું હતું. દરેક વિદ્યાર્થીનીને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ફાઉન્ડર યોગેશ ચૌધરીએ 10000 સેનેટરી પેડ્સનું વિતરણ કરવાનો સંકલ્પ લીધો હતો. આ એસોસિયેશન દ્વારા આ પ્રકારે સામાજિક સેવાના અનેક કાર્યો અવારનવાર હાથ ધરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...