• Gujarati News
  • National
  • મોટિવેશનલ ટૉક ‘કૂલ ફેસ્ટ’ યોજાઈ

મોટિવેશનલ ટૉક ‘કૂલ ફેસ્ટ’ યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : AMAમાં ઈશારેના ઉપક્રમે મોટિવેશનલ ટૉક ‘કૂલ ફેસ્ટ’ યોજાઈ હતી. જેમાં કોમ્યુનિકેશન પર વિશાલ કપૂર, ‘ડિસ્કવર ધ લિડર વિધીન યુ’ પર દિપક પંડ્યા અને ‘સક્સેસ મંત્ર ફોર સ્ટુડન્ટસ’ વિષય પર સેનાઝ ગાંધીએ વાત કરી હતી. આ ટૉકમાં LD એન્જિનિયરિંગ, નિરમા, સેપ્ટ સહિતની ઈન્સ્ટિટ્યુટ્સના 220 જેટલા સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...