તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad સ્પિરિચ્યુઅલ ફેર : ટેરો રીડિંગ, સ્વીચ વર્ડ જેવા કાર્યક્રમો યોજાશે

સ્પિરિચ્યુઅલ ફેર : ટેરો રીડિંગ, સ્વીચ વર્ડ જેવા કાર્યક્રમો યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં રંગ ફાઉન્ડેશન દ્વારા આજે સ્પિરિચ્યુઅલ ફેરનું આયોજ કરાયું છે. આ કાર્યક્રમમાં ટેરો રીડીંગ, એન્જલ કાર્ડ રીડીંગ, સ્વીચ વર્ડ, વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર વગેરે જેવી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટમાં ખાસ પેન્ડુલમ ડાઉન્સિંગ દ્વારા સાત ચક્રોનું ફ્રી ચેક અપ પણ કરી આપવામાં આવશે. રંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર મિત દવેના જણાવ્યા મુજબ સવારે ૧૦ વાગ્યાથી શરુ થનારી આ ઇવેન્ટનું ઓપનિંગ અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે કરવામાં આવશે. આ સ્પિરિચ્યુઅલ ફેર સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...