તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જન્મજાત થતા અસાધ્ય મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટે અવેરનેસ કાર્યક્રમ

જન્મજાત થતા અસાધ્ય મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટે અવેરનેસ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોમાં જન્મજાત થતાં અને બેઇલાજ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ અંગે ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી દ્વારા અવેરનેસ વધારવા કાર્યક્રમ યોજાયો હતો. જીવરાજપાર્ક ખાતે આવેલા પોલિયો ફાઉન્ડેશન ખાતે રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટર, વૈજ્ઞાનિક અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતા બાળકોનાં વાલી સહિત અંદાજે 120થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, આ રોગનો કોઇ ઇલાજ ન હોવાથી જેટલું ઝડપથી નિદાન થતું નથી. જેથી મોડું નિદાન થતાં દર્દીને અનેક તકલીફોમાંથી પસાર થવું પડે છે. જેથી આ રોગનું ઝડપી નિદાન કરીને બાળકને રાહત આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...