તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ઇકા ક્લબ દ્વારા ‘ધ કુકી શો’નું આયોજન થયું

ઇકા ક્લબ દ્વારા ‘ધ કુકી શો’નું આયોજન થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : મણિનગરમાં આવેલી ઈકા ક્લબમાં ‘ધ કૂકી’ શૉનું આયોજન થયું. જેમાં સિટીના જાણીતા બેકર્સે ભાગ લીધો હતો. આ શૉમાં બેકર્સને હેલ્ધી પ્રોડક્ટ યૂઝ કરીને કેવી રીતે કુકિઝ તૈયાર કરવી જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત શૉમાં બેકર્સને કુકિંગની વિવિધ યુનિક રેસિપી આપવામાં આવી હતી. જેથી બેકર્સ ફેસ્ટિવલ સિઝનમાં ફ્રેશ કુકિઝ બનાવી શકે.

અન્ય સમાચારો પણ છે...