તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ‘ખુશ્બૂ ગુજરાત કી’ ફોટો સ્પર્ધામાં વિનર બન્યા

‘ખુશ્બૂ ગુજરાત કી’ ફોટો સ્પર્ધામાં વિનર બન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ભારત સરકારના ‘પર્યટન પર્વ-2018’ અતર્ગત ગુજરાત સરકાર દ્વારા ‘ખુશ્બૂ ગુજરાત કી’ ફોટો સ્પર્ધાનું આયોજન થયું. જેની થીમ ગુજરાતના રિચ એન્ડ યુનિક ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત રખાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતના તેમજ પ્રવાસી ભારતીય લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 126 ફોટોગ્રાફર્સે તેમના ફોટોઝ મોકલ્યા હતા. જેમાં વિજેતાને ફર્સ્ટ, સેકેન્ડ, થર્ડ અને 10 પ્રોત્સાહન ઇનામ અપાયા. આ સ્પર્ધામાં દિલ્હી દરવાજા ખાતે રહેતા સિદ્ધાર્થ રાઠોડને ફર્સ્ટ નંબરનું ઇનામ આપવામાં આવ્યું હતું. જેમાં સર્ટિફિકેટ અને 51 હાજરનું પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. તેમણે આ સ્પર્ધામા જુનાગઢના મહાબત મકબરાની રાત્રિના સમયની તસવીર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...