તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહારાષ્ટ્રની સરહદે વસેલા લેઉઆ પાટીદારો મુખ્યમંત્રીને મળ્યા

મહારાષ્ટ્રની સરહદે વસેલા લેઉઆ પાટીદારો મુખ્યમંત્રીને મળ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: મહારાષ્ટ્રનેઅડીને આવેલી રાજ્યની સરહદના વિસ્તારોમાં રહેતા લેઉઆ પાટીદારોના એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુલાકાત લીધી હતી. વિસ્તારના લેઉઆ પાટીદારોના અગ્રણીઓએ ભરૂચ મંડળના સેક્રેટરી મોહન પટેલના વડપણ હેઠળ જે મુલાકાત લીધી તેમાં સરહદી વિસ્તારના પાટીદારોની સમસ્યા વિષે માહિતી આપી હતી. તેમાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, બારડોલી, સોનગઢ અને વ્યારા સહિતના શહેરોના લેઉઆ પાટીદાર મંડળોના અગ્રણી તેમજ કારોબારીના સભ્યો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...