તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન

જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |સપ્તપદી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમામ જ્ઞાતિના લગ્નોચ્છુક યુવક-યુવતીઓના જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન 17 એપ્રિલના રોજ એલિસબ્રિજ ખાતે આવેલા ટાઉનહોલમાં કરવામાં આવ્યું છે. તેમાં વિધુર, વિધવા, છુટાછેડા, સિનિયર સીટીઝન તમામ ઉમેદવારો ભાગ લઇ શકશે. જેમને તેમાં નામ નોંધાવવા હોય તેમણે સંસ્થાની ઓફિસ 55, અજંતા કોમર્શિયલ સેન્ટર, ઇન્કમટેક્ષ, આશ્રમરોડ ખાતે સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...