તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • SGVP ગુરુકુળમાં યોગશિક્ષાનો કાર્યક્ર્મ

SGVP ગુરુકુળમાં યોગશિક્ષાનો કાર્યક્ર્મ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ખાતે યોગાભ્યાસને શિક્ષણના એક ભાગરૂપે કરાવવામાં આવે છે. તે અંતર્ગત દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં યોગગુરુ દ્વારા પંચદિનાત્મક યોગ શિક્ષણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓને યોગાસનો ઉપરાંત પ્રાણાયમમાં કપાલભાતિ, ભ્રામરી, ભસ્ત્રિકા, સૂર્યનમસ્કાર તેમજ યોગિક કસરતો શીખવાડવામાં આવી હતી. કાર્યક્રમમાં દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો, સંતો અને એસજીવીપી અંગ્રેજી માધ્યમનાં બાળકોએ પણ ભાગ લીધો હતો.

સહેરી

4.26

ઈફતાર

7.32

રમજાન

17

અન્ય સમાચારો પણ છે...