- Gujarati News
- સ્માર્ટ લર્નિંગના કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા
સ્માર્ટ લર્નિંગના કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા
રા જ્યસરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો સરકારી સ્કૂલો માટે સ્માર્ટ લર્નિંગનો નવતર પ્રોજેક્ટ, જેનંુ લોકાર્પણ ગુરુવારે શહેરના ટાગોર હોલ ખાતે યોજાઈ ગયું. સવારે અગિયાર વાગ્યે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. મ્યુનિ.સ્કૂલોના સંખ્યાબંધ બાળકો, પદાધિકારીઓ, અધિકારીઓની હાજરી વચ્ચે સ્માર્ટ લર્નિંગનું લોન્ચિંગ ચાલી રહ્યું હતું. સમયે ભાજપના શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ સ્માર્ટલી આરામની મુદ્રામાં જણાયા હતા.
{અમદાવાદનો ભોમિયો
તમને કોલમ કેવી લાગી તે જણાવા માટે editor.guj@dbcrop.inઈ-મેઈલકરો અથવા 8980141616ઉપરએસએમએસ પણ કરી શકો