• Gujarati News
  • સાણંદ |રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાધેક્રિષ્ના ગૌશાળા નારણપુરા

સાણંદ |રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાધેક્રિષ્ના ગૌશાળા - નારણપુરા -

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ |રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાધેક્રિષ્ના ગૌશાળા - નારણપુરા - અમદાવાદના લાભાર્થે કામેશ્વર મહાદેવ - નારણપુરા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન કરાયું હતું. તા.16 થી 22 મે દરમ્યાન યોજાયેલ ભાગવત કથાની વ્યાસપીઠે કથાકાર પૌશલ ઘનશ્યામ મહારાજે બિરાજમાન થઇ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. આયોજન સ્વ.પરષોતમદાસ દશરથલાલ પટેલ પરિવાર દ્વારા કરાયું હતું.

રાધેક્રિષ્ના ગૌશાળાના લાભાર્થે ભાગવત કથા થઇ