અમદાવાદ |ઓખી વાવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ વિવેચન-મનોરથ દર્શન : શ્રી ગુંસાઈજી - શ્રી ગોકુલનાથજીની બેઠક, અસારવા ખાતે દાઉદજીના પાટોત્સવ નિમિત્તે સુમીતકુમાર શર્માજીનું શ્રી વિઠ્ઠલેશ બેઠક ચરિત્ર ઉપર વિવેચન બપોરે3થી 6, મનોરથદર્શન સાંજે7 વાગ્યે

{ભજન : વિષ્ણુ મંદિર, પિત્તળિયા બંબા, ઘી-કાંટા ખાતે ભરત શાહના ભજન. રાત્રે9થી 12 વાગ્યે

{ભજન : દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, ફૂટબોલ ગ્રાઉન્ડ સામે કાંકરિયા ખાતે મીનાબેન ઠક્કરના ભજન. સાંજે4 વાગ્યે


અમદાવાદ |ઓખી વાવાઝોડાની અસર હેઠળ બુધવારે અમદાવાદ આવતી જતી ફ્લાઈટોનું શિડ્યુલ ખોરવાઈ ગયું હતું. કેટલીક ફ્લાઈટો 15 મિનિટથી 30 મિનિટ જેટલી મોડી પડી હતી. જ્યારે 16 જેટલી ફ્લાઈટો 40 મિનિટથી લઈ બે કલાક જેટલી મોડી પડી હતી. જેના પગલે પેસેન્જરોને ટર્મિનલમાં બેસી રહેવાનો વારો આવ્યો હતો.

ફ્લાઈટ40 મિનિટથી 2 કલાક સુધી મોડી પડી

ગોએરપુણે-અમદાવાદ 1.43 કલાક

જેટ એરવેઝ મુંબઈ-અમદાવાદ 2 કલાક

એર ઇન્ડિયા મુંબઈ-અમદાવાદ 1.20 કલાક

સ્પાઈસ જેટ મુંબઈ-અમદાવાદ 2.25 કલાક

જેટ એરવેઝ મુંબઈ-અમદાવાદ 1.02 કલાક

ઇન્ડિગો મુંબઈ-અમદાવાદ 50 મિનિટ

સ્પાઈસ જેટ પુણે-અમદાવાદ 2.05 કલાક

જેટ એરવેઝ મુંબઈ-અમદાવાદ 1.25 કલાક

જેટ એરવેઝ અમદાવાદ-મુંબઈ 2.06 કલાક

જેટ એરવેઝ અમદાવાદ-દિલ્હી 40 મિનિટ

એર ઇન્ડિયા અમદાવાદ-દિલ્હ 45 મિનિટ

એર ઇન્ડિયા અમદાવાદ-મુંબઈ 1.45 કલાક

એર ઇન્ડિયા અમદાવાદ-ઉદયપુર 1.15 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ-પુણે 2.05 કલાક

જેટ એરવેઝ અમદાવાદ-મુંબઈ 54 મિનિટ

સ્પાઈસ જેટ અમદાવાદ-મુંબઈ 2.10 કલાક

ઓખીની અસર| અમદાવાદ આવતી અને જતી 16 ફ્લાઈટ મોડી પડી

તમારી ઇવેન્ટની વિગતો લેટરહેડ પર events.dbahm@gmail.com પરPDF કે JPEG ફોર્મેટમાં મોકલો.

અન્ય સમાચારો પણ છે...