• Gujarati News
  • National
  • શહેરમાં બે દિવસમાં 3 લોકોએ આત્મહત્યા કરી

શહેરમાં બે દિવસમાં 3 લોકોએ આત્મહત્યા કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં2 દિવસમાં 3 લોકોએ આત્મહત્યા કરી હતી. ગોમતીપુર રહેતા કિરણબેન વૈશ્યએ શ્વાસ અને બીપીની બીમારીથી કંટાળી 5 ડિસેમ્બરે સાંજના 6 વાગે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. અમરાઇવાડી રહેતા સંદીપકુમાર હડિયલે 5 ડિસેમ્બરે 9.40 વાગે ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

બાપુનગર ફકીરદાસની ચાલીમાં રહેતા 18 વર્ષીય દીપક ચંદુજી ઠાકોરે 4 ડિસેમ્બરે બપોરના 1.30 વાગે ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ ઘટનાઓ અંગે તપાસ કરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...