• Gujarati News
  • National
  • CBI કોર્ટની મુદ્તે આવેલા પિતા પુત્ર સટ્ટો રમવા બેઠા અને ઝડપાઈ ગયા

CBI કોર્ટની મુદ્તે આવેલા પિતા-પુત્ર સટ્ટો રમવા બેઠા અને ઝડપાઈ ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમબ્રાંચે મંગળવારે રાત્રે શહેરના એરપોર્ટ નજીક આવેલી એક હોટલમાં દરોડો પાડી ભારત- શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા- ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં સટ્ટો રમી રહેલા દિલ્હીના પિતા-પુત્ર સહિત ચારની ઘરપકડ કરવામાં આવી હતી. દિલ્હીના સુરેન્દ્ર ઉર્ફે બીટ્ટુ ઉર્ફે મંડી કાલરા તેના પુત્ર કશિશ સાથે અમદાવાદમાં સીબીઆઈ કોર્ટની મુદતે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...