• Gujarati News
  • National
  • વરિષ્ઠ પત્રકાર વિવેક દવેનું નિધન

વરિષ્ઠ પત્રકાર વિવેક દવેનું નિધન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડામાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી લક્ઝરી બસની ચોરી

વેજલપુરમાં 17 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પોલીસ ફરિયાદ

સાધ્વી સૂર્યમાલાશ્રીજી કાળધર્મ પામ્યાં, પાલખી ગુરુવારે નીકળશે

વરિષ્ઠપત્રકાર વિવેક દવેનું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારમાં પત્ની બીનાબેન, પુત્ર શીલ તથા પુત્રી સ્તુતિનો સમાવેશ થાય છે. તેઓ પત્રકારત્વમાં ત્રણ દાયકા કરતા વધુ સમયથી કાર્યરત વિવેક દવેનું બેસણું ગુરુવારે સવારે 9થી 11 તેમના નિવાસસ્થાન બોધિ-4 ફ્લેટ્સ, સીમા હોલ પાછળ, પ્રહલાદનગર રોડ, સેટેલાઈટ ખાતે રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...