તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનના ખેલાડીઓ પડકાર : માના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ભારતનીટોચની સ્વિમર માના પટેલે સ્વિમિંગમાં ચીનના ખેલાડીઓને વધારે પડકારરૂપ માન્યા હતા. અમદાવાદમાં સ્પીડો સ્વીમવેર બ્રાન્ડ સ્ટોરના ઉદ્ઘાટનમાં હાજર રહેલી માના પટેલે કહ્યું હતું કે ભારતમાં હવે સ્વિમિંગમાં ઘણા યુવા રસ લઈ રહ્યા છે અને ભાવી ઉજ્જવળ છે. માના હાલ મુંબઈમાં ટ્રેનિંગ લઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...