તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 181’ અભયમની મદદ લઈ પિતાએ દીકરાનું ઘર બચાવ્યું

181’ અભયમની મદદ લઈ પિતાએ દીકરાનું ઘર બચાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદલોડિયામાંરહેતો 27 વર્ષીય રાહુલ અને 19 વર્ષીય રોશની પ્રેમમાં હોવાથી પરિવારની અનિચ્છાએ 2જૂને‘17એ ભાગીને લગ્ન કરી લીધા. લગ્ન બાદ રાહુલના પરિવારે સ્વીકૃતિ આપી પણ રોશનીના પરિવારે વિરોધ કરતાં રોશનીને પાછી લઇ જવા માટે 9 જૂનના રોજ માતા-પિતા અને ભાઇ રાહુલના ઘરે આ‌વ્યા ત્યારે રોશનીના સસરાએ 181 અભયમની મદદ માંગી જેથી કાઉન્સેલર સોનલ સાગઠિયા તેમના ઘરે પહોંચી ગયાં હતાં અને બન્ને પક્ષને સમજાવીને બંનેના આર્યસમાજમાં લગ્ન કરાવ્યા હતા. (પાત્રોના નામ બદલ્યા છે)

અન્ય સમાચારો પણ છે...